એ ટ્રેનની મુલાકાત

(18)
  • 2.1k
  • 2
  • 993

*એ ટ્રેનની મુલાકાત*. વાર્તા... ૯-૩-૨૦૨૦ આમ જિંદગીમાં ક્યારેય મુસાફરી માં એવી ઘટના ઘટી જાય એ જીવનભર યાદ રહી જાય છે.. આ વાત છે આશરે પંદર થી સોળ વર્ષ પહેલાંની. આવી જ એક ટ્રેનમાં મુસાફરી કરતા થયેલી મુલાકાત અને એક સ્ત્રી તરફથી કરવામાં આવેલી એક સ્ત્રી ને મદદ.... આરતી હેન્ડીક્રાફટ ( તોરણો, ઘરને શણગારવા નાં હાથથી બનાવેલ ગૃહ ઉદ્યોગ ) માં નોકરી કરતી હતી.... આરતી ને પરિવારમાં બે બાળકો હતા... ઘર ચલાવવા આરતી અને પંકજ અથાગ પ્રયત્નો કરીને મહેનતની કમાણીમાંથી બાળકો ને ભણાવતાં હતાં... આરતી ને જે તોરણો બનીને આવે એને ચેક કરવાના અને પેક કરીને જમા કરવાનાં અને આવનારી બહેનો