વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 3

  • 3.7k
  • 1.5k

વન એન્ડ હાફ કેફે સ્ટોરીAnand|3|અમે બે કંઇ બીજી વાત કરતા હતા. ત્યા અચાનક જ રીયા આવી ગઇ એટલે એને તો મારે કહેવાય નહી કે “રીયા, આઇ નો યુ આર માઇ બી.એફ.એફ. ફોરેવર બટ નાવ ઇઝ નોટ ગુડ ટાઇમ ટુ ટોલ્ક અવર રેગ્યુલર લવારી.”.હાલો વાત કરી પણ દઉ કારણકે એને અને મારે સામ-સામે ઝઘડવાનુ રોજનુ છે. માઇકનો વાયર ખેંચી લેવો, રીસીવરના પ્લગ કાઢી લેવા, કોમપ્યુટરનો પાસવર્ડ બદલાવી નાખવો એવા ઝઘડા અમારા રોજના થઇ ગયા છે. પણ અમે બી.એફ.એફ. છીએ એ વાત આ બી.એફ.એફ. ને ખબર પડશે તો સાલો કંકોત્રી છપાવ્યા વગર નહી રહે. અત્યારે ખેંચશે એ અલગ. પાછી આ મસ્તીખોર સમજવા તૈયાર