લવ સ્ટોરી - 3

(13)
  • 3.1k
  • 1
  • 1.3k

મિત્રો જયાંથી અટકયા હતા , ત્યાંથી આગળ વધીએ.( છેલ્લે જોયું હતું કે તેને મોબાઇલ નંબર માંગ્યો , જેનાથી તેની સાથે વાત થઇ શકે તે માટે.હવે તે મોબાઇલ નંબર આપે છે કે નહી તે જોવાનું છે.) હવે આગળ મોબાઇલ નંબર આપવામાં આવે છે કે નહી.સીમા મોબાઇલ નંબર આપવાની ના પાડે છે અને કહે છે તેના થી મારા મમ્મીને ખબર પડી જશે , તો મારો વાંધો પડશે.રોહિત પણ માની ગયો અને તેને પણ કહયું કે આમ જેમ ચાલે છે તે બરાબર છે.પછી બંને અલગ પડી ગયા.હવે તે બંને આગલા શનિવારની રાહ જોતા હતા.આ વખતે રોહિત નકકી કર્યુ હતું કે આ વખતે તેને બહાર લઇ