દૂ:ખ ભરે દિન બિતે , કિસકે ?

  • 1.7k
  • 1
  • 320

અમુક-તમુક સેનિટાઈઝર ઉત્પાદકો કે જેવોએ રસ કસ વગર નું સેનિટાઈઝર બજાર માં મૂકી ને કરોડો ઉતારી લીધા તેઓ , અમુક-તમુક માસ્ક ઉત્પાદકો કે જેઓએ અછત ની પોઝીશનમાં માસ્કના ભાવ ત્રણ-ચાર ગણા ચડાવી ને વહેચ્યા તેઓ , અમુક-તમુક શિક્ષણવિદો કે જેઓએ વગર ભણાવ્યે વગર ખર્ચ કર્યે વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલીને મલાઈ તારવી લીધી તેઓ , અમુક-તમુક પ્રાઇવેટ ડોક્ટર- હોસ્પિટલોએ માનવતા નેવે મૂકી ને અછતની પરિસ્થિતિ નો લાભ ઉઠાવી દર્દી પાસે મો માગ્યા ભાવ વસૂલ્યા તેઓ , અમુક-તમુક ભ્રષ્ટ આગળ પડતાં લોકો કે જેઓ એ અછતની પરિસ્થિતિ નો લાભ ઉઠાવી ને કરોડો બનાવી લીધા તેઓ, અમુક-તમુક વેપારીઓ કે જેઓએ અસંખ્ય વસ્તુના ભાવ