પંકજ ની ઉંમર હજુ અઢાર વર્ષની હતી. તે હજુ કોલેજ માં આવ્યો હતો. પણ તેના પપ્પા ની નોકરી ની અવાર નવાર બદલી થતી એટલે તે હોસ્ટેલ માં રહી અભ્યાસ કરતો હતો. પંકજ ના પિતાજી ને ફરી એક ગામ માં નોકરી ની બદલી નો ઓર્ડર આવ્યો ને આખું ફૅમિલી તે ગામ માં શિફ્ટ થયું, પરિવાર માં મમ્મી પપ્પા અને એક પંકજ ની નાની બહેન હતી. હજુ તો પહેલો દિવસ હતો. મકાન એક ભાડે શોધ્યું ને તેમાં રહેવા લાગ્યા. સાંજ પડી ને પંકજ ના પિતાજી ને એટેક આવતા તે મૃત્યુ પામ્યા. ને બધી જવાબદારી તેની મમ્મી પર આવી ગઈ.. ઘર ગામથી થોડે