Arrange marriage

(19)
  • 5.4k
  • 1
  • 1.3k

Arrange marriage અરે પાછો એક પત્ર લખ્યો , અરે આજે આ દસમો પત્ર છે તે પણ ખાલી ? ચાલ જોઈએ તો ખરા રાજ સાહેબે કશું લખ્યું છે ખરું (ગાયત્રી પત્ર ખોલતા ખોલતા ઘીમે થી બોલી અરે સારુ છે હમણાં ગામડાં માં કોઈ પાસે ફોન થતી નહી તો આ રાજ તો કેટલાક મેસેજ કરતે?) અરે ગાયત્રી બેટા દરવાજા બંધ કરી ને શું કરે છે ખોલ તો જરા! (ગાયત્રી ની મમ્મી નો અવાજ આવ્યો ) અરે મને કોઇ આ પત્ર પણ વાંચવા દેતા નથી (ગાયત્રી એ બુમ પાડી ને ) હા આવુ છું . પહેલાં બહાર જવા દે જરા, તે પહેલાં આ