INDIA to ભારત - 4

  • 3.9k
  • 1
  • 1.1k

પહેલા પણ ભારતે દુનિયાને રસ્તો બતાવ્યો છે, આજે પણ આવા સમયે ભારત રસ્તો બતાવી શકે એવું સક્ષમ છે, અને આપણે બતાવવાનોજ છે, જેટલું ભારત શાંતિપ્રિય અને સશક્ત રેસે એટલીજ દુનિયા શાંતિપ્રિય અને સશક્ત રેસે, આ મહામારીના જ સમય માં વહુ સાસુ સાથે રહેતી થઇ, આખો પરિવાર સાથે રહેતો થયો, સગાવાળા સાથે, પાડોસી સાથે, મિત્રો સાથે આત્મીયતા કેળવવાનો મોકો આપ્યો છે, આ ખુબ મોટો અવસર આપણી સામે છે, એટલેજ આપણે ત્યાં કોઈ અફાત આવે એને અવસર માં પલટવાની ભારતીય સમાજ ની તાકાત છે, ભુતકાળમાં કોઈ પણ આફત આવી ભૂકંપ આવ્યો હશે કે કોઈ માનવ સર્જિત આફત હશે કે કુદરતી આફત હશે