ટૂંકી વાર્તા સંગ્રહ - ૨

(17)
  • 6.2k
  • 2.5k

✍️સરવાળો✍️સુમીરા ને બાજુની કેબીન માં થી જોરજોર થી બોલવાનો અવાજ આવવા લાગ્યો... સુકેન એનાં એકાઉન્ટન્ટ ને કંપનીના ખાતાં નો સરવાળો મળતો નહોતો એટલે એને બોલી રહ્યો હતો... "શામળભાઈ , તમને હજુ પણ આ ખાતાઓ મેળવવા માં કેમ તકલીફ પડે છે?આટલા વર્ષો પછી તો માણસને કોઈ પણ ખાતું ટેલી કરતાં આવડી જ જવું જોઈએ." સુકેન રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ને બોલ્યો. સુમીરા સ્વગત મનમાં બોલી ," સુકેન , ત્રણ આંગળીઓ પોતાની તરફ છે એ તને કોણ સમજાવશે.? કે સંબંધોનાં ખાતાઓ નાં સરવાળા પણ મેળવવા પડે છે"....... -ફાલ્ગુની શાહ ©