લવ બ્લડ - પ્રકરણ-23

(88)
  • 4.8k
  • 8
  • 2.4k

લવ બ્લડપ્રકરણ-23 બામ્બી અને ટોમ ડીસોઝાનાં દારૂ અને ડ્રગ્સનાં અડ્ડા પર બોઇદો આવેલો આવીને એને અહીં રીલેક્ષ થવુ હતુ. એણે લાર્જ પેગ ઓર્ડર કર્યો અને થોડીવારમાં સર્વિસ પણ થઇ ગઇ. બોઇદો ડ્રીંક શરૂ કરે અને એની નજર દૂર પડી એ જયાં બેઠો હતો ત્યાંથી થોડે દૂર એણે રીપ્તાને કોઇકની સાથે વાત કરતી જોઇ થોડીવાર જોતો જ રહ્યો એ સાચું જ નહોતો માની રહ્યો કે રીપ્તા અહીંયા ? મને પીધાં પહેલાજ ચઢી ગઇ છે ? અને એ કોની સાથે વાત કરી રહી છે ? આછાં અંધારામાં એને બે ઓળા દેખાતાં હતાં પણ કંઇ સ્પષ્ટ દેખાઇ નહોતું રહ્યું.. એ લોકો એકબીજાથી દૂર