અજીબ દાસ્તાન હે યે…. - 12

(33)
  • 4.5k
  • 1
  • 1.8k

અજીબ દાસ્તાન હે યે…. 12 પાછળ ના પાર્ટ માં જોયું…..રાહુલ નિયતિ ની રાહ જોતો હોય છે અને જ્યારે નિયતિ આવે છે ત્યારે તે ખુશ થઈ જાય છે…..અને આ બાબત જ્યારે પરી નોટિસ કરે છે ત્યારે રાહુલ વાત ને ટાળીને પરી ને કોલેજ જવા કહે છે…..હવે આગળ….. નિયતિ ને રોકતા રાહુલ એ કહ્યું…. એક મિનિટ ડોક્ટર મારે તમને કંઈક પૂછવું છે?? આ સાંભળીને નિયતિ ઉભી રહી ગઈ અને કહ્યું હા પૂછો…. શું વાત છે?? ત્યાં જ રાહુલ બોલ્યો…. હું ડિસ્ચાર્જ થયા પછી પણ અહીં આવી શકું??મને તમારી ખુશી સાથે ખૂબ જ ગમે છે…..આ પહેલા ક્યારેય કોઈ નાના બાળક પ્રત્યે આટલો લગાવ નથી થયો…...પણ ખુશી ને જોઈને