સ્માર્ટ ચીંટુ અને સ્માર્ટફોન - ૫. ચીંટુ - નવી દુનિયા ભણી એક કદમ

  • 4.8k
  • 1.6k

૫. ચીંટુ - નવી દુનિયા ભણી એક કદમ"આજે સાંજે ફરવા જઈએ તો કેવું?? અને પાછા ફરતા થોડી ખરીદી પણ થઈ જશે." મમ્મીની વાત ને આગળ વધારતાં પપ્પાએ ઉમેર્યું, " હા, એવું કરીએ. સાંજે આજે બહાર જ જમી લઈશું." બહાર જવાની વાત ચીંટુના કાને શું પડી કે અંદરની રૂમમાંથી દોડીને આવી પહોંચ્યો - સીધો મમ્મીની પડખે. કાલીઘેલી ભાષામાં " મમ્મી મારે આવવું છે..!" "મારા દિકરા ને શું ભાવે? શુ ખાવું છે - પીઝા..? મન્ચુરિયન..? " મમ્મીના પ્રશ્નનો જવાબ ચીંટુ આપે એ પહેલાં તો પપ્પાએ જ પ્રશ્ન પૂછીને એક સીમા રેખા બાંધી દીધી. "પીઝા ખાઇસુને બેટા..? ... "હા, મને પીઝા ખાવાની ઈચ્છા