થોડાક દિવસ

  • 2k
  • 534

"જીવન પણ ગજબ છે.. મારા અને તારા વચ્ચે કેટલું બધું આવી ગયું છે એની જાણ તને કે મને નહીં રહી...ખેર ..! આપણા બન્ને વચ્ચે વધતી જતી આ દુરી શુ છે.. હું સમજી શકતી નથી.. જીવન જાણે જંજાળ થતું જાય છે.. મારા માં રહેલુ કંઈક ખૂટતું જાય છે... તારી હાજરી અસહ્ય થઈ પડે છે... એજ વ્યક્તિ જેને મેં અનહદ પ્રેમ કર્યો હતો...એજ વ્યક્તિ સાથે રેહવું ઘૂંટન જેવું લાગે છે... જાણે મારો શ્વાસ દબાતો હોઈ...એવું થઇ રહ્યું છે.. અહીં રહી ને પણ તારા વિચારો કરવા કેટલું સાચું.. નથી રેહવું મારે એ જગ્યાએ જ્યાં હું શ્વાસ પણના લઇ શકું .... રોજ રોજ રિબાયને