મનોમંથન

  • 2.8k
  • 662

સૌ કોઈ એ સન્યાસીનો આદર કરતા હતા.. નિશિથાનંદજીનું વ્યક્તિત્વજ એવુ મેગ્નેટીક હતું કે એમના પરિચયમાં આવનાર એમનાથી અંજાઈ જતા!! ઘણા લોકો કહેતા કે જાહેરસભા કરો તમારે ધર્મના અનુયાયીઓ ખૂબ વધી જશે. નિશિથાનંદજી જોકે જાહેરસભામાં ક્યારેય જતા નહીં.. તેઓ પોતાના નિજાનંદમાં મસ્ત,અને પોતાના કાર્યો માં વ્યસ્ત રહેતા... કોઈ મળવા માટે આવે તો પ્રેમથી તેની સાથે વાતો કરતા... ખૂબજ પ્રેમાળ વ્યક્તિ હતા.. જગતના દરેક પ્રશ્નોનું નિરાકરણ એમની પાસે હતું એમ લોકો કહેતા હતા... કોઈએ એમને ગુસ્સે થતાતો જોયાજ નહોતા... એમનો શિષ્ય ધમ્માચારીજ નિશિથાનંદજી વિશે બધું જાણતો હતો.. એમની આગળની જીંદગી વિશે ક્યારેય કોઈએ પૂછ્યું નહોતું... તે ફક્ત બૌદ્ધ સાધુ નહોતા પરંતુ અનેક