તમારો અને મારો ક્રિષ્ન...

  • 4.2k
  • 1.2k

Tamar ne Maro Krishna.....? તમારો અને મારો ક્રિષ્ન....! નુ વાક્ય કાને uળતા જ તમારા વિચાર ના વુરનદા માં અનેક વિચારો નો વટોળ ઉદ્નભવ થતો હશે. કે તમારો અને મારો ક્રિષ્ન ....! એટલે ,? એટલે શું? તમારા અને મારા ક્રિષ્ન માં વિવિધતા કે વિશિષ્ટ તા છે.., શું....? તમારી પાસે રહેલો ક્રિષ્ન ..... હાથ માં વાશણી ને, માથા પર મોરીંપીછ ધરાવનાર છે. ને મારો ક્રિષ્ન ......મોર્ડન જીન્સ , કે શર્ટ .... માં છે. તો....ના.. ના.. એવું નથી . તમારો અને મારો ક્રિષ્ન ...,એટલે...., તમારા વિચાર ના વુદાવન માં વસવાટ કરતો ક્રિષ્ન......!તમારી લાગણી માં રહેલો ક્રિષ્ન......!તમારા હદય ને મન, અને વર્તન માં વસેલો ક્રિષ્ન....!તમે