શુ તમે રોબોટ છો?કોઈપણ ફેમસ કથાકાર અને ઉપદેશક એક પબ્લિક ફિગર હોય છે. કોઈ નેતા કે લીડરના શબ્દો પણ જાહેરમાં નોંધ લેવાતી હોય છે. એમના વાણી વર્તનની નોંધ લેવાય છે. અહીં ધાર્મિક સંત , સાધુ કે બાવા બનવા કોઈ ડીગ્રીની જરૂર નથી. અહીં નેતા બનવા પણ ભણતરની જરૂર નથી. ગમે તે વ્યક્તિ ધર્મગુરુ બની અબજોનો સ્વામી બની જાય છે અને ગમે તે વ્યક્તિ નેતા બની કરોડો રૂપિયા બનાવી જાય છે. આવા પૈસાનો કોઈ વ્યવસ્થિત ઉપયોગ થતો નથી, નેવું ટકા વેડફાય છે અને તિજોરીઓમાં બિનઉપયોગી પડ્યા રહે છે. તમે રોબોટ બની એવા લોકોની પાછળ પાછળ ચાલો છો.હું તો એમ કહું છું