લાગણી ને પેલે પાર - (ભાગ-૩)

  • 4.1k
  • 1.2k

વળતે દિવસે આંશિકા મીટીંગ માટે તૈયાર થઈ ને સવારે 3 વાગ્યા ની એની બસ હતી , ગાંધીનગર જવા માટેની ... અંદર થી ખુશ હતી એ કારણ કે એનું પ્રિય સિટી હતું એ..અને અપ્રિય પણ .... આંશિકા બસમાં બેઠી હતી ને હંમેશની જેમ જ વિન્ડો સીટ લીધી હતી . કાનમાં ઇયર ફોન અને અરિજિત સિંહ નાં સોંગ સાંભળતા સાંભળતા એની આંખ ક્યારે લાગી ગઈ ખબર જ નાં રહી. અંશુ તું યાર તારું કામ પતાવીને શોપિંગ ચાલ ને મારી જોડે યાર! મારા કઝીન નાં મેરેજ છે . અને u તો know me ના! કપડાં સિલેક્ટ કરવામાં હું ખાસ કંઇ ટેલેન્ટેડ નથી ને!!