જીંદગી ડૂબી

  • 1.6k
  • 530

ઉનાળા માં દિવસો હજુ શરૂ જ થયા હતા. ચાર મિત્રો નદી કિનારે જઈ ચડ્યા. તેમના બે ભાઈઓ હતા. થોડી વાર નદી કિનારે વાતો કરતા કરતા પળો માણી. ખળ ખળ વહેતુ પાણી જોઈ ચારેય મિત્રો ને ન્હાવા નું મન થયું. આમ પણ તાપ થી પરસેવે રેબઝેબ હતા. એટલે એક પછી એક ચારેય કપડાં કાઢી ને નદીમાં કૂદી પડ્યા. એક કલાક જેવું થયું હસે બધા મિત્રો તેની મસ્તી માં ન્હાઈ રહ્યા હતા. કયો મિત્ર ક્યાં ન્હાઈ રહ્યો છે તેનું પણ ભાન રહ્યું ન હતું. આખરે બે મિત્રો બહાર આવ્યા ને શરીર લૂછીને પેલા બે ભાઈઓ ની રાહ જોવા લાગ્યા. થોડો સમય થયો