ફરી મોહબ્બત - 2

(20)
  • 3.1k
  • 3
  • 1.8k

"ફરી મોહબ્બત" ભાગ:૨આખા ઈવેન્ટ દરમિયાન ચેર પર બૈઠા બૈઠા અનયે ફક્ત અને ફક્ત ઈવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ના તો એ પોતાની સીટ પરથી હાલ્યો ના એણે પોતાની ડોકને ત્યાંથી હટાવી. ઈવાને જોતાં જ અનયે એવી તો પોતાના મનમાં વસાવી નાંખી કે એણે ફક્ત હવે ઈવા જ જોઈતી હતી. એ ઈવાને પસંદ કરવાં લાગ્યો હતો. એનું રૂપરંગ સર્વસ્વ જાણે એના દિલોદિમાગ પર છવાઈ ગયું હોય તેમ એ પોતે એના સપનામાં રાચતો થઈ ગયો. અમિત એનો જીજાજી પણ એની સાથે જ બેસ્યો હતો એની પણ એણે નોંધ લીધી નહિ. ઈવેન્ટ પૂરો થયા બાદ અમિતે એણે ઢંઢોળ્યો ત્યારે