રાખી - ધી બોન્ડ ઓફ લવ - 13

  • 2.6k
  • 940

આગળ જોયુ તેમ ધાની અને મારુ કન્વર્ઝેશન... હું :- શું થયુ? અદિતી :- ધાની.... ધાની :- મારે નહિ કહેવુ તમને કંઈ. હું શું કામ કહુ તમને? હું જીદ્દી છુ તો છુ સિમ્પલ વાત છે. (રડતા રડતા) પહેલીવાર કીધુ હતુ મેળામાં જવાનુ. હવે નહિ કહુ ક્યારેય મારે ક્યાંય જવુ પણ નથી. હું :- ધાનુ... આઈ અન્ડરસ્ટેન્ડ પણ તારે બી તો સમજવું જોઈએ ને કે ઈમ્પોર્ટન્ટ ના હોય તો હું ક્યારેય ના પાડુ છુ તને? ધાની :- આખી દુનિયા ફરવા જાય છે અને હું કહુ ત્યારે જ તમારા પાસે ટાઈમ ના હોય. હવે નહિ કહુ. કર્યા કરો કામ તમારુ. હું :- (ધાનીને