દિલની વાત ડાયરી માં - 7

(14)
  • 5.6k
  • 2.6k

આગળ જોયું કે રીયા અને રેહાન મીટિંગ માટે પંદર દિવસ બહાર જવાનું હોય છે અને પહેલા તેઓ દિલ્હી પહોંચે છે જ્યાં રીયાની તબિયત થોડી બગડે છે..હવે આગળ...રીયાની આવી હાલત જોઈ રેહાન ગભરાય છે.. રીયા રેહાનને કહે છે, મને થોડું સારૂં લાગે છે નર્વસનેસ નાં લીધે આવું થયું છે.રેહાન તેને આરામ કરવાનું કહે છે અને સાથે કહે છે કે કામનું ટેન્શન ન લઈશ મીટિંગ તો હું હેન્ડલ કરી લઈશ. રેહાન તેના કામમાં લાગી જાય છે. કલાક આરામ કર્યા બાદ બંને મીટિંગ માં જાય છે. જે રીતે રેહાન કલાયન્ટસ ને હેન્ડલ કરે છે અને મીટિંગ કરે છે રીયા તો જોતી જ રહી