લવ ની ભવાઈ - 30

(21)
  • 4k
  • 1.5k

? લવ ની ભવાઈ - 30 ? અવની મોલ માંથી ગુસ્સો કરતી કરતી પોતાના ઘરે જતી રહે છે. અહીં બેઠેલા નીલ , સિયા અને દિવ્ય પોતાની વાત ચાલુ રાખે છે. દિવ્ય - ભાઈ.. તમે અવનીનું ખોટું ન લગાડો. મારે અને સિયાને બસ તમારા દિલ ની વાત જાણવી છે બસ. અને હા પ્લીઝ ખોટું ના બોલતા. મને તામારા વિશે ઘણી બધી ખબર છે. નીલ - ના દિવ્ય એવું કશું નથી.. સિયા - ભાઈ પ્લીઝ જે હોય એ બધુ કહો.. પ્લીઝ.. અમને ખબર છે બધી. તો તમારા દિલમાં જે હોય એ કહો પ્લીઝ. નીલ - હા .. હું અવની