પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 20

(23)
  • 2.6k
  • 2
  • 1.3k

પહેલી નજરથી પાનેતર સુધી ની સફર (bhag-20) તું મને જ ચાહે છે, એ મને ખુબ જ ગમે છે.... તું મારું જ ધ્યાન રાખે છે, એ મને ખુબ જ ગમે છે.... તું મને જ વ્હાલ કરે છે, એ મને ખુબ જ ગમે છે..... તું મારી જ વાત માને છે, એ મને ખુબ જ ગમે છે..... તું મારા માટે જ જીવે છે, એ મને ખુબ જ ગમે છે.... (આગળના ભાગમાં આપણે જોયું કે, મિશા અને વિરાટ બીચ પર ફરવા માટે જાય છે.વિરાટ મિશાને સરપ્રાઈઝ આપે છે, અને આ વાતથી મિશા ખુબ ખુશ હોય છે. અને મિશા પોતાને