શાપ - 9 - છેલ્લો ભાગ

(68)
  • 4.8k
  • 5
  • 1.7k

શાપ પ્રકરણ : 9 એક પછી એક ઢળી પડ્યા કોઇને કાંઇ ખબર જ ન પડી. ન જાણે કેટલી વાર થઇ હતી તેઓ આમ ને આમ પડ્યા હશે. અચાનક જ જયેશની અચાનક ઉંઘ ઉડી. ખુબ જ અંધારુ હતુ માંડ માંડ શ્વાસ લેવાતા હતા. તે ભીંસ અનુભવી રહ્યો હતો. તેને પોતાના હાથ પગ હલાવવાની કોશિષ કરી પરંતુ હાથ પગ બાંધી દેવામાં આવ્યા હતા. તે ખુબ જ હલી રહ્યો હતો. બેલેંસ ગુમાવી રહ્યો હતો. તેને ધીરે ધીરે ખબર પડી કે તેને એક કોથળામાં હાથ પગ બાંધીને પુરવામાં આવ્યો હતો. તેને કોઇ ઉંચકીને લઇ જવામાં આવી રહ્યો હતો. તેનુ મોઢુ પણ બાંધી દેવામાં આવ્યુ