Back to happiness ભાગ 1

  • 2.2k
  • 852

Back to Happiness ? ભાગ:1 આ ધારાવાહિક ના બધા પાત્ર કાલ્પનિક છે.જેનો કોઈ માણસ કે સ્થળ સાથે કોઈ સંબંધ નથી..અરે રે આ બધું વાંચી વાંચીને અને સાંભળીને કંટાળી ગયા હશો ને.. એટલે જ હું લઇ ને આવી છું સત્ય ઘટના પર આધારીત.જિંદગી માં ખુશી તરફ પાછા લાવનારને સમર્પિત.. આશિયા નામ જેવી જ અલગ હતી..પાતળો બાંધો..કાળી ભમ્મર આંખો..ને ખુબસુરત કહી શકાય એવો દેખાવ..ને એના ચશ્માં ખૂબસૂરતી માં ચાર ચાંદ લગાવતા હતા..આખા ઘરમાં બધાની લાડકી હતી..સ્વભાવ એવો કે તેના લીધે આખા ઘરમાં બસ બધા હસતા જ રહે એની વાતો થી.. અને એના કરતાં વધારે એના નાટક થી. ત્યાં