લવ સ્ટોરી - 2

(12)
  • 2.9k
  • 1k

આજે લવ સ્ટોરી 2 જેમાં પ્રકરણ 2 ની વાત કરવાનો છો.તરુણાવસ્થા માં આવે ત્યારે જે તેમના માં પ્રેમ કરવાની તીવ્ર ઇચ્છાઓ જાગે છે , અને પ્રેમ કરવા માટે બહુ ઉત્સુક હોય છે . પ્રેમ માં તેમને આનંદ મળશે તેવો ભાવ તેમના માં જાગે છે.પ્રેમ કરવાનો અધિકાર બધા ને છે , પણ તે સમજદારીપુર્વક કરવો જોઇએ.પ્રકરણ - 2 તરુણાવસ્થા દરમિયાન ની પ્રેમ ની કહાની 14 વર્ષ ની ઉંમર થાય એટલે તે તરુણ કહેવાય. તે દરમિયાન તેમના જીવનમાં ધણા બધા ફેરફારો જોવા મળે.શારિરીક ફેરફારો જેવા કે પુરુષો માં દાઢી ઉગવાની , ઘેરો અવાજ , બગલ માં વાળ , છાતી પર વાળ વગેરે. છોકરી ઓમાં