પ્રોમિસ

(43)
  • 5k
  • 1
  • 1.7k

આગ્રા ની મેન્ટલ હોસ્પિટલના ગેટ બહાર એક યુવતી બેહોશ અવસ્થામાં પડી હતી.સવારમાં વોચમેન ની નજર તેના પર પડી એટલે તે તેને હોસ્પિટલમાં લઈ ગયા.હજુ સુધી તેને હોશ આવ્યો નહતો.કોઈ તેના વિશે કાંઈ જાણતું ન હતું કે તે યુવતી હતી કોણ? અને તેની પાસે એવો કાંઈ પણ સામાન નહતો જેથી તેની ઓળખ મળે. એટલે હવે બધાને તેના ભાનમાં આવવાની જ રાહ હતી. તે યુવતીને હોંશમાં આવ્યા ને કલાક જેવું થઈ ગયું હતું.પરંતુ હજુ સુધી તેના મોઢામાંથી એક પણ શબ્દ નીકળ્યો નહતો. ડૉ. ને આ યુવતીની કંડીશન કાંઈ સમજમાં આવતી ન હતી.રિપોર્ટ મુજબ