હું તારી યાદમાં 2 - (ભાગ-૧૦)

(18)
  • 3.1k
  • 2
  • 993

શિખાને મોડું થતું હતું એટલે એણે રસ્તામાં કાઈ પણ ખાવાની ના પાડી હતી અને એના કારણે મેં પણ કાંઈ નહોતું ખાધું. હું ફટાફટ ઘરે જઈને ફ્રેશ થયો. ઘડિયાળમાં જોયું તો ૧૦:૨૦ થવા આવ્યા હતા. મેં રેડી થઈને મારુ બાઇક કાઢ્યું અને લઈને નીકળી પડ્યો. હવે જમવાની બહુ ઈચ્છા નહોતી મારી કારણકે મારી ભૂખ મરી ગઈ હતી એટલા માટે મેં નાસ્તો કરવાનું વિચાર્યું. મેં બાઇક પિઝા ડમ તરફ જવા દીધું અને ત્યાં જઈને બાઇક પાર્ક કર્યું. હું અંદર દાખલ થયો ત્યાં વધુ ભીડ નહોતી કારણકે ૧૧ વાગ્યાનો સમય થવાનો હતો અને હમણાં શોપ બંધ થવાની તૈયારીમાં જ હતી. હુ ટેબલ પર