પરીક્ષાના ત્રણ કલાક

  • 1.9k
  • 406

જૂના સમયમાં ‘કાળગણના’ જુદી રીતે હતી. ‘એક ઘટિકા’ ‘એક ચોઘડિયું’ દોઢ ઘટિકા એવું સમજતા લોકોમાં આ ચોઘડિયું દોઢ કલાકના સમયગાળો એવું સમજતો થયો. માણસ લગભગ શિક્ષણનું મહવ સમજતો થયો ત્યારે, પરંતુ હવે મોટા ભાગે દરેક વ્યક્તિના જીવનમાં આ ત્રણ ક્લાક એટ્લે પરીક્ષા ખંડમાં પરીક્ષા વખતે અપાતા પેપરને લખવા માટે આપતો સમયગાળો એટ્લે ત્રણ કલાક. રાજ કોલેજ કેમ્પસ માં દાખલ થાય છે, ગ્રેજયુએશનનું તેનું છેલ્લું વર્ષ અને છેલ્લું પેપર આજે આપવા માટે ઉતાવળે ડગ ભરતો લગભગ શ્વાસભેર ચાલી રહ્યો છે. કાએરણકે પેપરનો સમય થઈ ગયો છે અને તે લગભગ પા ક્લાક મોડો પડ્યો છે. પણ તે જરા જુદી પ્રકૃતિ ધરાવતો