અરે કહું છું મારો મોબાઈલ વાગે છે ઉપાડો તો ખરા.સ્મિતા એ માળિયા માંથી ડોકિયું કરી ને સુહાસ ને કહ્યું. અરે હું તારો આસિસ્ટન્ટ નથી કે તારો ફોન ઉપાડું. મારે બીજા ઘણા કામ હોય છે. સુહાસ એ નારાજગી થી કહ્યું. સ્મિતા: લો બોલો લોકડાઉંન માં ઘરે રહી એમને શું મોટું કામ કરી લીધું. મને પૂછો, મારા તો કામ વધી ગયા. બધા ઘરે ને ઘરે, છોકરાઓ ને સ્ટડી કરાઓ ને નવી નવી વાનગીઓ ખવડાવો, વળી સાહેબ ને દિવસ માં પાંચવાર તો ચા જોએ અને ગરમ ગરમ નાસ્તો. સુહાસ એ આ સાંભળતા જ ગુસ્સે થતો બોલ્યો, હા ભાઈ અને તો આરામ કરી એ