પહેલી નજરનો પ્રેમ

  • 3.6k
  • 1.1k

કૈં ક આફતો વચ્ચે મુલાકાત થતી હશે ત્યારે જ તો પ્રેમની શરૂઆત થતી હશે! મિલન હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર રૂમની બહાર વ્યથિત મન સાથે,બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરી રહ્યો છે.મિલનને જોતા જ એવું લાગે કે જાણે એનું કોઈ પ્રિય સ્વજન જિંદગી સામે જંગ લડી રહ્યુ હોય અને મિલન એના માટે ભગવાન પાસે એની જીતની પ્રાર્થના કરી રહ્યો હોય. એવામાં અચાનક એક શબ્દ એના કાને પડ્યો.આ અવાજ ઘણા વર્ષો પછી સાંભળવા મળ્યો હોય એવું લાગ્યું.આ