હોટલ ગુમ થઇ ગઇ

(27)
  • 2.4k
  • 1
  • 924

દિવ થી ચાર મિત્રો (હરેશ,રોહિત,તુષાર અને ભાવેશ) કાર માં અમરેલી પાછા ફરી રહ્યા હતા. ત્રીસ કિલોમીટર કાર ચાલી એટલે ગીર જંગલ આવ્યું. સાંજ ના છ વાગ્યા હતા પહેલાં તો ત્યાંના ફોરેસ્ટ અધિકારી એ જંગલ પાર કરવાની પરમિશન આપી નહિ પણ, હરેશ તે અધિકારી ને મનાવી લીધા એટલે તે અધિકારી એ ગેટ પાસ આપી જંગલ ની અંદર જવા દીધા. જલ્દી ઘરે પહોંચવાની ઉતાવળ માં કાર ફાસ્ટ ચલાવી રહ્યા હતા. રસ્તો ખરાબ હતો તો પણ કાર પૂરપાટ જઈ રહી હતી. રસ્તા માં તુલસી શ્યામ ક્યારે આવી ને જતું રહ્યું તે પણ ખબર રહી નહિ. આખરે જંગલ ના સામે ગેટ પહોંચવાની તૈયારી જ