"એક જવાબદાર પિતા કાંઇ પણ કરી શકે છે"PREFACE : આપણી કોઈ નજીકની વ્યક્તિ ને કોઈ માનસિક બીમારી કે અસ્વસ્થતા હોય તો તેમના માટે આપણને સરળતાથી સહાનુભૂતિ આવી જાય છે અને એનું નિદાન કરાવવું જોઈએ એવું આપણે એકાએક માનતા થઇ જઈએ છીએ.તો પછી જ્યારે આપણે આપણી આસપાસના લોકો ને માનસિક અસ્વસ્થ જોઈએ છીએ ત્યારે એમને જોઈને કેમ એમના માટે અવગણના થાય છે અથવા તો કેમ એમને જોઈને સૂગ ચડે છે?? કેમ એવી વ્યક્તિઓ સતત પાગલમા ખપે છે?એક નાનો પરિવાર જેમાં ખુશીની કોઈ અછત ના હતી.સુખેથી જીવન જીવતા.એક નાનુ એવું મકાન જેમાં માત્ર 3 જ સભ્ય હતા.પિતા, માતા અને એક નાનો દીકરો.પિતા ટપાલી