પ્રેમ નો પ્રયણ ત્રિકોણ - 6

  • 3.5k
  • 1
  • 1.1k

સંગીતાબેન : કિંજલ આવી હતી ઘરે તારું કામ હતું તેમ કહેતી હતી મને ! તું તો કિનજલને મળવા ગઈ હતીને ? ભૂમિ : હા મમ્મી હું કિંજલને જ મળવા જતી હતી ત્યાં એક કૉલેજની મિત્ર મળી ગઈ હતી તો તેની સાથે વાત કરવા ઉભી રહી ગઈ હતી .હું અને મારી મિત્ર કિરણ ત્યાથી તે મને શોપિંગ કરવા માટે મને સાથે લઈ ગઈ એટલે હું કિંજલને કહેતા ભૂલી ગઈ અને ઘરે આવતા મોડું થઈ ગયું.સંગીતાબેન : સારું બેટા કાઈ વાંધો નહીં પણ એક વાર કિંજલને ફોન કરી લેજે.ભૂમિ : હા મમ્મી .ભૂમિ મનમાં બોલે છે આ કિંજલીને