પ્રેત યોનિની પ્રીત... - પ્રકરણ-52

(68)
  • 5.5k
  • 5
  • 2.2k

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-52 ભરબજારમાંથી વૈદેહીને ગાડીમાં નાંખી અપહરણ કરીને શિવરાજ અને માણસો લઇ આવ્યાં. બે સેકન્ડમાં જ જાણે બધી ઘટનાં ઘટી ગઇ. માસીનું મોં ખૂલ્લુ ને ખૂલ્લૂ રહી ગયુ એમને ધક્કો મારીને પાડી દીધેલાં. એ સ્વસ્થ થાય એ પહેલાં જ તો ગાડીમાં વૈદેહીને નાંખીને જતાં રહ્યાં. માસીનાં હાથમાં દવાઓ હતી બધી રોડ પર પડી. વિધુતની નજર પડી એની નજર સામેથી વૈદેહીને ઉઠાવી ગયાં પણ એણે બાઇક ઉભી રાખી માસીને ઉભા કર્યા. દવાઓ એમને આપીને કહ્યું "તમે ઘરે જાવ અને પાપાને કહો પોલીસ કંમ્પલેઇન કરે તાત્કાલીક હું એ લોકોની પાછળ જઊં છું. વિપુલ ને જોતો ત્યારથી વિધું ખૂબજ ઉશ્કેરાયેલો આ લોકો