તરસ પ્રેમની - ૩૨

(69)
  • 6k
  • 9
  • 2.1k

મેહા:- "પકોડા બનાવવાના ચક્કરમાં તો હું ભૂલી જ ગઈ કે તમે ત્રણ અચાનક અહીં?"રજત:- "તને લેવા આવ્યા છીએ."મેહા:- "લેવા આવ્યા છો મતલબ? મને તું ભગાડી લઈ જવાનો છે?"રજત:- "તું મારી સાથે આવીશ? એક નંબરની ડરપોક છે. તારા હાથની વાત નથી. તને લેવા આવ્યા છે મતલબ કે મુવી જોવા જવાના છે એટલે."મેહા:- "ઑકે પકોડા બની ગયા. ચાખીને મને કે કેવા બન્યા છે? હું મિષા અને રૉકીને આપી આવું."રજતે થોડું ચાખ્યું. મેહા:- "કેવા બન્યા છે?"મિષા:- "મેહા આજે તો ભૂલથી બનાવી દીધા પણ મારી વિનંતી છે કે હવે ક્યારેય ન બનાવતી."મેહા:- "શું એટલા ખરાબ બન્યા છે?"મિષા:- "ઠીકઠાક છે."મેહા રસોડામાં જાય છે.રજત:- "તે અમને તો