આત્મહત્યા, પોતે જ પોતાનાથી હારેલી ડિબેટ

  • 5k
  • 834

આત્મહત્યા, પોતે જ પોતાનાથી હારેલી ડિબેટ, આત્મહત્યા કરવી એ કાયરતા, હિંમત કે માનસિક બીમારી ? શું પોતાની જાતને ખતમ કરી નાખવી એટલી આસાન હોય ? પ્રાણી માત્રનો પહેલો પ્યાર પોતે જ હોય છે. જ્યાં સુધીએ માણસ અને એના વિચારો ઓર્ગેનિક હોય છે. સમય સાથે જીવનમાં અનેક પ્રકારના અનુભવો જોડાતા જાય છે, કેટલાક સારા કેટલાક માઠા. દરેક અનુભવો પોતાની એક છાપ છોડતા જાય છે. સમય સાથે જેતે પ્રસંગ તો જતો રહે છે,પણ એની અસર આજીવન આપણી જાણ હોય કે ન હોય આપની અંદર રહી જાય છે. અને એની અસર કયા ક્યારે કયા સંજોગોમાં કોની સામે કયા રૂપમાં બહાર આવે કઇ નક્કી