અનંત પ્રેમ

(14)
  • 3.4k
  • 742

ગુજરાતનું એક મહાનગર ગામ ત્યાંની એક મોટી કોલેજ ઘણાં વિધાર્થીઓ અભ્યાસ માટે આવે એમાંના એક બેચમાં અનિલ અભ્યાસ કરે. અનિલ એક એવો છોકરો કે જેના વિશે એવું કહેવાય કે "શિસ્ત સંયમ સૌમ્યતા અવિરત જેની ચાલ, અનિલ એ જાણીએ જે હો વિદ્યાનીધાન" એટલે કે એક dashing cleaver handsome છોકરો અને થોડો શરમાળ બેચલર્સ પછી માસ્ટર્સ કરતો હતો. યુનિવર્સિટીના નિયમ મુજબ વખતોવખત નવા પ્રોજેકટ આવે એવામાં એક પ્રોજેકટ આવ્યો 'ગ્રુપ પ્રોજેકટ' પ્રોફેસર દાસ એમના ગાઈડ બન્યા ડ્રો મુજબ ગ્રુપ બન્યા એમાં અનિલ સાથે આવ્યા રાકેશ, દિવ્યા અને સંગીતા. આમ તો અનિલ આવા પ્રોજેકટથી પરિચિત કંઈ નવું નહતું. જેમ કામ આગળ ચાલતું બધા