હેલો બધા ને હું હેપી બોય ફરી થી તમારી મારે નવી વાત લઇ ને આવ્યો છું પણ આ વખતે કોઈ નાની સ્ટોરી કે વાર્તા નાઈ પણ એક જોવેલા સારા અનુભવ ની વાત છે " દરેક જીવંત વ્યક્તિ ને સપનું જોવાનો અધિકાર છે " આ વાક્ય કોઈ કે સાચું કીધું છે મને કયો સપનું આજે કોણ નથી જોતું, દરેક વ્યક્તિ ના સપના હોય છે જેને પુરા કરવા ની ઈચ્છા હોય છે ને હોવી પણ જોઈએ કારણ વગર જીવવું એના કરતા ના જીવવું તો વાત છે ૧૯૯૪ ની જયારે આપણા