રેવા..ભાગ-૨

(31)
  • 5.1k
  • 3k

વીણાબહેને કહ્યું એ સાચું પણ ખરું આપણી રેવા માત્ર મેટ્રિક પાસ છે, અને હવે આપણી નાતમાં પણ છોકરાઓ વધુ ભણેલા છે એટલે સામે પાત્ર પણ ભણેલું જ શોધે, આ તો આપણી રેવાના ભાગ્ય સારા કહેવાય સામેથી જ આવું સારું માંગુ આવ્યું મને તો એટલી ખબર પડે છે "લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જવાય બસ...." "બસ કર મમ્મી આપણે જે ગામ જવું જ નથી એનો રસ્તો શા માટે પૂછવો, છોડો એ વાતને મારે પાર્લર જવાનું મોડું થાય છે, અને અલ્પા મેમ કહેશે રેવા ફરી આજે તું લેઇટ છે હસતાં હસતાં રેવાએ એની મમ્મીને કહ્યું.""રેવા તારી અલ્પામેમ