ફૈરી લેન્ડ માં હત્યા ભાગ ૮

(21)
  • 4.2k
  • 2
  • 1.5k

સુપ્રીમ હોટેલ ની રેસ્ટોરેન્ટ માં ટેબલ પર બેઠા બેઠા શ્રીવાસ્તવ સાહેબ વારે વારે વોચ પર નજર કરી રહ્યા હતા. એવામાં દરવાજા ની અંદર આવતો રોઝી પાર એમની નજર પડી. અને એ જગ્યા પરથી ઊભા થઈ ગયા. એ એકદમ વ્યાકુળ નજર આવી રહ્યા હતા. એમના કપાળ પર ઠંડા એ.સી માં પણ પસીનો આવી રહ્યો હતો. એમને રોઝી જોઈને એની સામે ઝડપી પગલાં માંડી ને એનો હાથ પકડી અને એ ટેબલ પર લઇ ગયા. રોઝી... રોઝી... રોઝી.... !!!! એમના ગળા માં ડૂમો ભરાઈ ગયો. આગળ એમનાથી કઈ શબ્દો નીકળતા નહતા. રોઝી ના ચહેરા પાર પણ એક આશ્ચર્ય હતું. રોઝી એ પાણી નો