કર્તવ્ય - એક બલિદાન - 6

(34)
  • 3.2k
  • 1
  • 1.5k

જિંદગી માં ખુશીયો ગયો ભાગ :- આપડે ગયા ભાગ માં જોયું કે ચારો તરફ મેધા ની બોલીઓ લાગી હતી. ગુડિયા ને મેધા ની સારી એવી કિંમત મળી અને મેધા નેં ત્રણ દિવસ માટે શેઠ ને સોંપી દેવામાં આવી. હવે આગળ........... બે વર્ષ પછી આજે મેધા નો ગુડિયા શેરી માં છેલ્લો દિવસ હતો. બધા ની આંખો માંથી ધર ધર આંસુ વહી રહ્યાં