વાતોમાં તારી યાદ... - ૭

(14)
  • 4.3k
  • 1.5k

પ્રેમ,લવ આ એક એવો કીડો છે,ધીમે ધીમે જીદંગીને મસ્ત બનાવી છે,પણ જ્યારે આ કીડાના લીધે ક્યારેક એવું કરી બેસીએ કે જે ન કરવું જોઈએ,પછી તો જીદંગીની પત્તર ફાડી નાખે.મિત્રો હુ તો આ મારા વિચારો કહુું છુ.હવે પાછા જાનકીની યાદોમાં ખોવાયેલા લવની વાતો પર આવી જઇએ.સવાર પડી ગય હતી,સુરજદાદા પણ પોતાના ફીક્સ ટાઇમે જાગી ગયા હતા, પણ લવ હજી જાનકીની યાાદોના સપના માં ખોવાયેલો હતો.લવના મમ્મી લવને જગાડી કહે - ચલ જલ્દી ઊઠી જા અને આજે કોલેેેજથી સીધો મામાને ઘરે આવતો રેજે અને જાનકીને પણ લેતો આવજે,અને હુ અત્યારે જાવ છુું.લવ - પણ મમ્મી કયા આવું આવડા મોટા સુુરતસિટીમાં,એડ્રેસ તો આપ.લવના