અધૂરી જાણકારી પ્રેમની - 14

  • 3k
  • 1.1k

તન્વી અરે નાના આ કેવી રીત છોકરી જે ઘરમાં યુવાન થાય એ જ ઘર છોડીને જવું પડે નાના દીકરી આ તો જીવન છેમનસ્વી તન્વીને લઈ જાય છે અને કાવેરી પીઠી લગાવે છે કાવેરી ની આંખમાં આંસુ આવી જાય છે જે ઘરને પોતાનું સમજીને મોટી થઈએ જ ઘરનું પરાયું બાળપણ ની યાદો નાની ની મસ્તી મામા સાથેની રમત ભાઈ નું હાસ્ય આ બધું બે દિવસમાં છૂટી જવાનું હતું આમ કાવેરીને એકલા રહેવા રજા જોઈતી હતીઅને એ બધાથી દૂર થઈ જાય છેપોતાના રૂમ માં આવી જાય છે એના મમ્મી પપ્પાના ફોટાની સામે ધ્રુસકે ધ્રુસકે રડી પડે છેકેમ આ લગ્નની વિધિમાં મમ્મી પપ્પાની વધારે જરૂર હોય