પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 19

(18)
  • 3.1k
  • 1.3k

"તું મને ખૂબ જ ચાહે છે એ વહેમ હશે મારો...??? હું તને નથી ચાહતી એ વહેમ છે તારો... તું મને ખૂબ યાદ કરે છે એ વહેમ હશે મારો...??? હું તને નથી યાદ કરતી એ વહેમ છે તારો.... તું મારું જ માને છે એ વહેમ હશે મારો....???? હું તારું નથી માનતી એ વહેમ છે તારો.... તું મારા વગર નહિ રહી શકે એ વહેમ હશે મારો....???? હું તારા વગર રહી શકીશ એ વહેમ છે તારો..." (આગળના ભાગમાં આપણે જોયું કે, મિશા અને વિરાટ શાંતિથી હસી ખુશીથી જિંદગી ચાલતી હોય છે. અને અચાનક એક દિવસ વિરાટ મિશાને કહે