વરસાદી સાંજ - ભાગ-3

(14)
  • 3.7k
  • 1
  • 2.5k

" વરસાદી સાંજ " ભાગ-3 સોનલબેન અને વિક્રમભાઈની રજાથી બંસરીના મેરેજ કશ્યપ સાથે થઇ ગયા. હવે સાંવરી માટે કઇ રીતે મૂરતિયો શોધવો તે સોનલબેન અને વિક્રમભાઈ વીચારી રહ્યા હતા. બંનેની રાતની ઊંઘ પણ ઉડી ગઈ હતી. નાની બેનનું થઇ ગયું હવે મોટી માટે છોકરો મળશે કે નહિ ? ક્યારે સાંવરી માટે સારો છોકરો મળશે ? આમ, તો તેની ઉંમર પણ વધતી જાય છે. સાંવરી કુંવારી તો નહિ રહી જાય ને ? જેવા ઘણાબધા પ્રશ્નો સોનલબેન અને વિક્રમભાઈને રાત-દિવસ સતાવ્યા કરતા હતા. (જેના ઘરમાં જુવાન દીકરી હોય તેને જ ખબર પડે.) સાંવરી એક મલ્ટીનેશનલ કંપનીમાં મેનેજરની પોષ્ટ ઉપર હતી. આ કંપનીને