INDIA to ભારત - 3

(11)
  • 3.7k
  • 2
  • 1.2k

દાદા નાના બાળક ને હાથ માં વાટકામાં લોટ ભરીને કીડિયારું પૂરવા જ્યાં કીડીઓ હોય ત્યાં લઈજાય છે એટલે કેવાણુ કીડી ને કણ હાથી ને મન, આજેય મહામારીમાં એવી પ્રવૃતિઓ થાય છે કે કોઈ ભૂખે સુવે નય આખા દેશ માં ચાલી રહ્યું છે, દુનિયાના વિકસિત દેશો, મહાસત્તા ને ત્યાં બીમાર લોકોને જમાડવા વારા કોઈ નથી, આ પણ આ બજારતીય માનશ છે, કે આ મહામારીના સંકટ ની અંદર, મુશ્કેલી ના સમય ની અંદર, યુદ્ધ ના સમય ની અંદર તમામ લોકો જે સક્ષમ છે એ પીડિત લોકોને માટે ઘરની બહાર નીકળતા હોય છે આ દુનિયાના બીજા દેશો માં થતું નથી, આપણે ત્યાં એવા