વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 2

  • 4.1k
  • 1
  • 1.9k

વન એન્ડ હાફ કેફે સ્ટોરીAnand|2|“ગુ...ડ.... મોર્નીન્ગ વડોદરા....”“આઇ નો....આઇ નો થોડો લેટ થઇ ગયો છુ. આખા ગામની લવ સ્ટોરી સેટ કરાવી દઉ છુ. કયારેક મને તો કોઇ પુછી જોવો કે તમારો શુ પ્લાન છે લવ ગુરુ...” “પછી શુ થયુ ખબર છે બેઠો તો મારી જુની ગર્લફ્રેન્ડ સાથે....” બધાનુ દુ:ખ પહેલા વીચારુ એમ મારુ તો ક્યાંક ખોવાઇ જાય. મને સંતોષ થાય જ્યારે કોઇ અચાનક જ મળે અને મારી જ પ્રેમની વાતો મને યાદ કરાવી જાય અને કોઇ તો એવા પણ મળે જે જેને મને પોતાનો લવ ગુરુ માની લીધો છે. હમણાની વાત કરુ તો હુ મારો શો પતાવીને પાર્કીંગ માથી બહાર નીકળ્યો કે