"તું ભલે મોડો આવીશ પણ, હું તારી રાહ જોઇશ.... તું ભલે ભટકી ને આવીશ પણ, હું તારી રાહ જોઇશ.... તું ભલે ધીમો ધીમો આવીશ પણ હું તારી રાહ જોઇશ... તું ભલે મારી રાહ ન જો, પણ હું તો તારી રાહ જોઇશ....." (આપણે આગળના ભાગમાં જોયું કે, મિશા દરેક કોશિશ કરે છે વિરાટને સમજાવવાની પણ, વિરાટ કોઈ વાત સમજવા તૈયાર જ નથી હોતો. આથી મિશા વિરાટના જુડવા ભાઈ અને એના ભાભીને ફોન કરે છે, એ લોકો સાથે વાત કરી ને બધું જણાવે છે અને રસ્તો મળે છે કેઝ વિરાટને થોડો સમય આપવો, આથી મિશા પહેલાની જેમ વિરાટ સાથે રહેવાનું નક્કી