અજીબ દાસ્તાન હે યે…. - 9

(36)
  • 4.5k
  • 2
  • 1.9k

અજીબ દાસ્તાન હે યે….. 9 પાછળ ના પાર્ટ માં જોયું કે…..નિયતિ ફરી યાદો માં સરી પડે છે…..અને એના પ્રપોઝ પછી નો ભૂતકાળ યાદ કરે છે…. અંગત ના મમ્મી પપ્પા અને એના દાદી નિયતિ ને જોવા આવે છે…..નિયતિ ને તે કામ વિશે પૂછે છે અને જયારે એમને જાણ થાય છે કે નિયતિ ને કામ નથી આવડતું તો એ આ સંબંધ આગળ વધારવાની ના કહે છે…..હવે આગળ…. નિયતિ દાદી ના પગ પકડી જાણે કરગરવા જ લાગે છે…..અને કહે છે કે…."પ્લીઝ દાદી આ સંબંધ ન તોડો….."ત્યાં જ બધાં એક સાથે હસી પડે છે…..આ જોઈ નિયતિ ઉભી થઇ જાય છે…..અને ખૂબ આશ્ચર્ય સાથે બધા