માણસ

  • 4k
  • 948

છે છેલ છબીલો રંગ રંગીલો જાતભાત નો માણસ. નાત જાત ના વાડામાં ઉલઝી ગયો છે, ક્યાંક ફરિયાદ કરે છે તો કરાવે છે ક્યાંક ફરી "યાદ". "હું" થી સાચી વાતમાં હુંકાર નથી ભરતો, પણ નાની નાની વાતમાં "હું" (ઈગો)જરૂર ભરે છે. દેખાય છે જ્યાં સ્વાર્થ હાથ ત્યાં લાંબો કરે છે, સલાહ તો આપે છે સાચી ને સારી પણ પોતે અમલ ક્યાં કરે છે. નથી અભિનેતા કે નેતા તો પણ રોજ ખેલ નવા કરે છે, સાંભળવી નથી વાત પોતાના સ્વજનોની ને દોષ નસીબને દેવો છે. પોતે જીવે છે એકલવાયી જિંદગી ને બીજાને ભેગા રહેવાની સલાહ આપે છે, કરે છે વાદ-વિવાદ ને મતભેદ